Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

દેશમાં કોરોનાનો કાળો કહેરઃ તમામ રેકોર્ડ તૂટ્યા : મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા કેસ ૬૨,૯૧૯

ઉત્તરપ્રદેશમાં ૩૪,૩૭૨ કેસ, કર્ણાટકમાં ૪૮,૨૯૬, કેરળ ૩૭,૧૯૯, દિલ્હીમાં ૨૭,૦૪૭, છત્તીસગઢમાં ૧૪,૯૯૪, રાજસ્થાનમાં ૧૭,૧૫૫, મધ્યપ્રદેશમાં ૧૨,૪૦૦, ગુજરાતમાં ૧૪,૬૦૫, બિહારમાં ૧૫,૮૫૩, તામિલનાડુમાં ૧૮,૬૯૨, પશ્ચિમ બંગાળમાં ૧૭,૪૧૧, આંધ્રપ્રદેશમાં ૧૭,૩૫૪, હરિયાણામાં ૧૩૮૩૩ કેસ નોંધાયા

મહારાષ્ટ્ર    :    ૬૨,૯૧૯

કર્ણાટક      :    ૪૮,૨૯૬

કેરળ        :    ૩૭,૧૪૪

ઉત્તરપ્રદેશ  :    ૩૪,૩૭૨

દિલ્હી       :    ૨૭,૦૪૭

બેંગ્લોર      :    ૨૬,૭૫૬

તમિલનાડુ  :    ૧૮,૬૯૨

પશ્ચિમ બંગાળ   :        ૧૭,૪૧૧

આંધ્રપ્રદેશ  :    ૧૭,૩૫૪

રાજસ્થાન   :    ૧૭,૧૫૫

બિહાર       :    ૧૫,૮૫૩

છત્તીસગઢ  :    ૧૪,૯૯૪

ગુજરાત     :    ૧૪,૬૦૫

હરિયાણા    :    ૧૩,૮૩૩

મધ્યપ્રદેશ  :    ૧૨,૪૦૦

ઉત્તરાખંડ    :    ૧૧,૯૦૫

પુણે         :    ૧૦,૦૧૯

ઓડિશા     :    ૮,૬૮૧

તેલંગાણા   :    ૭,૬૪૬

નાગપુર     :    ૬,૪૬૧

પંજાબ      :    ૬,૦૬૩

ઝારખંડ     :    ૫,૯૬૧

ચેન્નાઈ      :    ૫,૪૭૩

અમદાવાદ  :    ૫,૩૯૧

ગુડગાંવ     :    ૪,૪૩૫

લખનૌ      :    ૩,૯૫૮

મુંબઇ       :    ૩,૯૨૫

કોલકાતા    :    ૩,૯૨૪

જયપુર      :    ૩,૬૧૬

જમ્મુ કાશ્મીર    :        ૩,૫૩૨

આસામ     :    ૩,૧૯૭

ગોવા       :    ૩,૦૨૪

હિમાચલ પ્રદેશ  :        ૨,૩૫૮

ઇન્દોર      :    ૧,૮૧૧

સુરત       :    ૧,૭૩૭

ભોપાલ     :    ૧,૭૧૩

હૈદરાબાદ   :    ૧,૪૪૧

પુડ્ડુચેરી      :    ૧,૧૯૫

ચંડીગઢ     :    ૭૨૪

વડોદરા     :    ૬૫૪

રાજકોટ     :    ૬૨૧

દીવ         :    ૫૭૮

ન્યુઝ ફર્સ્ટ

ભારતે કોરોના ક્ષેત્રે ફરી વિશ્વ વિક્રમ નોંધાવ્યો : ૨૪ કલાકમાં ૪ લાખ ઉપર નવા કોરોના કેસ : ૩૫૨૩ના મોત : ચારેકોર હાહાકાર

વિશ્વના અન્ય દેશોમાં પણ કોરોનાઆતંક યથાવત ચાલુ છે : બ્રાઝિલમાં ૭૩ હજાર : અમેરિકામાં ૫૭ હજાર : ફ્રાન્સમાં ૨૪ હજાર : ઇટલીમાં ૧૩ હજાર : જર્મનીમાં ૧૨ હજાર નવા કોરોના કેસ છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયા છે : ઇંગ્લેન્ડમાં ૨૩૮૧ કેસ : યુનાઇટેડ આરબ અમીરાતમાં ૧૯૭૪ કોરોના કેસ : સાઉદી અરેબિયામાં ૧ હજાર : ઓસ્ટ્રેલિયા ૨૨, ચીન ૧૩ અને હોંગકોંગમાં ૪ કેસ નવા કોવિડ-૧૯ કેસ છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયા છે..

ભારત          :      ૪,૦૧,૯૯૩ નવા કેસ

બ્રાઝિલ         :      ૭૩,૦૭૬ નવા કેસ

યુએસએ        :      ૫૭,૩૨૧ નવા કેસ

ફ્રાન્સ           :      ૨૪,૨૯૯ નવા કેસ

ઇટાલી          :      ૧૩,૪૪૬ નવા કેસ

જર્મની          :      ૧૨,૮૪૫ નવા કેસ

રશિયા          :      ૮,૭૩૧ નવા કેસ

જાપાન         :      ૫,૭૪૧ નવા કેસ

કેનેડા           :      ૫,૫૯૫ નવા કેસ

બેલ્જિયમ       :      ૩,૬૬૩ નવા કેસ

ઇંગ્લેંડ          :      ૨,૩૮૧ નવા કેસ

યુએઈ          :      ૧,૯૭૪ નવા કેસ

સાઉદી અરેબિયા       :  ૧,૦૫૬ નવો કેસ

દક્ષિણ કોરિયા   :      ૬૫૬ નવા કેસ

ઓસ્ટ્રેલિયા      :      ૨૨ નવા કેસ

ચીન            :      ૧૩ નવા કેસ

હોંગકોંગ        :      ૪ નવા કેસ

ભારતમાં કોરોના કાળ બની ત્રાટકયો : ૨૪ કલાકમાં ૪ લાખ ૧ હજાર ઉપર નવા કેસ નોંધાયા

નવા કેસો      :     ૪,૦૧,૯૯૩ કેસો

નવા મૃત્યુ     :     ૩,૫૨૩

કુલ કોરોના કેસો     :   ૧,૯૧,૬૪,૯૬૯

એકટીવ કેસો   :     ૩૨,૬૮,૭૧૦

કુલ સાજા થયા      :   ૧,૫૬,૮૪,૪૦૬

કુલ મૃત્યુ       :     ૨,૧૧,૮૫૩

૨૪ કલાકમાં ટેસ્ટ    :   ૧૯,૪૫,૨૯૯

કુલ ટેસ્ટ       :     ૨૮,૮૩,૩૭,૩૮૫

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન     :   ૧૫,૪૯,૮૯,૬૩૫

૨૪ કલાકમાં   :     ૨૭,૪૪,૪૮૫

પેલો ડોઝ      :     ૧૫,૬૯,૮૪૬

બીજો ડોઝ     :     ૧૧,૭૪,૬૩૯

અમેરીકામાં વેકસીનેશન

પેલો ડોઝ      :     ૪૩.૮૮%

કુલ વેકસીનેશન     :   ૩૦.૭૧%

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા       :     ૩,૩૧,૦૧,૩૮૯ કેસો

ભારત         :     ૧,૯૧,૬૪,૯૬૯  કેસો

બ્રાઝીલ        :     ૧,૪૬,૬૫,૯૬૨ કેસો

ન્યુઝ ફર્સ્ટ

(11:47 am IST)