Gujarati News

Gujarati News

News of Saturday, 1st April 2023

ષડયંત્રના આર્કિટેક્ટ': દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દેતી વખતે સી.બી.આઇ કોર્ટની ટિપ્પણી

'ષડયંત્રના આર્કિટેક્ટ': દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દેતી વખતે સી.બી.આઇ કોર્ટે કહ્યું કે, "મનીષ સિસોદિયા 'પ્રથમ નજરે ષડયંત્રના રચયિતા' હતા અને ગુનાહિત કાવતરામાં 'સૌથી મહત્વપૂર્ણ અને મુખ્ય ભૂમિકા' ભજવી હતી".

 

 

 

આબકારી પોલિસી કૌભાંડમાં તે અને દિલ્હી સરકારમાં તેના સાથીદારો માટે આશરે રૂ. ૯૦ થી ૧૦૦ કરોડની એડવાન્સ કિકબેકની કથિત ચુકવણી સંબંધિત ગુનાહિત કાવતરામાં તેઓ મુખ્ય ભેજું હતા.

 

(12:00 am IST)