Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

આંધ્રપ્રદેશ સરકારએ વેતન રોકવાનો આદેશ આપ્યો

હૈદ્રાબાદઃ કોરોના વાયરસના પ્રકોપને જોતાં આંધ્રપ્રદેશ સરકારએ મુખ્યમંત્રી સહિત મંત્રીઓ, ધારાસભ્યો અને કોર્પોરેટરોના આ મહિનાનું વેતન રોકવાનો આદેશ આપ્યો છે.

(11:41 pm IST)