Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

લોકડાઉન છતાં મુંબઇની દાદર શાક માર્કેટમાં ભીડ

મુંબઇઃ મહારાષ્ટ્રમાં લોકડાઉન છતાં આજ મુંબઇની દાદર શાક માર્કેટ વિસ્તારમાં લોકોની ભીડ જોવા મળી હતી. લોકો સોશ્યલ ડિસ્ટેંસિંગનું પૂરી રીતે ઉલંઘન કરતાં જોવા મળ્યા. રાજયમાં અત્યાર સુધી કોરોનાના ૩૦ર મામલા સામે આવી ચૂકયાં છે.

(11:39 pm IST)