Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

હરિયાણામાં ચ્યુઇંગમના વેચાણ પર ત્રણ વર્ષનો પ્રતિબંધ લગાવ્યો

કોરોના વાયરસના ચેપને રોકવા માટે મહત્વપૂર્ણ નિર્ણય

 

હરિયાણાની ખટ્ટર સરકારે કોરોના વાયરસના ચેપને રોકવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ચ્યુઇંગમના વેચાણ પર સરકારે ત્રણ વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે. સરકારનું માનવું છે કે તે કોરોના વાયરસ ફેલાવી શકે છે.

(11:33 pm IST)