Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

મુંબઇમાં ૧૯૧ વિસ્તારોને કંટેનમેંટ એરિયા બાવ્યો-એન્ટ્રી-એગ્જિટ પર પ્રતિબંધ

મુંબઇઃ એમએમસીએ મુંબઇની ૧૯૧ જગ્યાઓની ઓળખ કરી એમને કંટનમેનંટ વિસ્તાર ઘોષિણ કરર્યો છે. આ વિસ્તારોમાં પોઝીટીવ કેસ સામે આવ્યા છે અને આ વિસ્તારોમાં કોઇપણ રીતની એન્ટ્રી-એગ્જિટને સીમિત કરી દેવામા આવેલ છે સાથે જ અહીંના રહેવાસીઓને ઘરમાં જ રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

(11:26 pm IST)