Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

લુધિયાણામાં લોકડાઉન તોડવાવાળા માટે ચાર અસ્થાયી જેલ બનાવાઇ

લુધિયાણામાં લોકડાઉન તોડવાવાળા માટ ચાર અસ્થાયી જેલ બનાવવામા આવી ચાલ્યા ૬૦૦૦ લોકોને રાખી શકાશે કાલે ૨૦૦ લોકોને જેલ મોદકલવામા આવ્યા હતા અને લેખિત માફી માંગ્યા પછી સાંજના એમને છોડી મુકાવમા આવ્યા હતા.

(11:24 pm IST)