Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

કોરોનાનો હાહાકાર : બ્રિટનમાં પ્રથમ વખત એક દિવસમાં પ૦૦ લોકોના મોત

નવી દિલ્હી : એ.એફ.પી. ન્યુઝ એજન્સીના મુતાબિક બ્રિટનમાં એક દિવસમાં પ૦૦ થી વધારેના મોત થયા છે. દેશમાં કોરોના વાયરસના વધતા પ્રકોપ પછી આ પ્રથમ વખત છે. જયારે એક દિવસમાં આટલા મોથ થયા છે.

(9:29 pm IST)