Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

દેશની મદદ માટે આગળ આવી સુપ્રીમ કોર્ટે બધા ૩૩ જજોએ આપ્યા પ૦-પ૦ હજાર ન્યાયના નાતાને માનવતામાં પલટાવ્યો - સરાહનીય કાર્ય

નવી દિલ્હી : કોરોના વાયરસ વિરૂધ્ધ લડાઇમાં પુરો દેશ એક થયો છે. જેનાથી જે બને તે પી.એમ. કેયર્સ ફંડમાં મદદ કરી રહ્યા છે. દેશની નામચીન હસ્તીયોથી લઇ આમ જનતા આ ફંડમાં યોગદાન આપી રહી છે.

દેશની ટોચની અદાલત સુપ્રીમ કોર્ટના ૩૩ ન્યાયધિશોએ મદદનો હાથ વધારયો છે. પીઅ.ેમ. કેયર્સ ફંડમાં બધા જજોએ પ૦-પ૦ હજાર રૂપિયાનું અનુદાન કર્યુ છે.

(9:28 pm IST)