Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

નિજામુદ્દીન મરકજમાં સામેલ ૮ વિદેશી બિજનોરની મસ્જીદમાંથી પકડાયા

 ન્યુ દિલ્લી : દિલ્લીમાં નિજામુ્દ્દીનમાં મરકજ સભામાં ભાગ લેવા વાળા આઠ ઇંડોને શિયાઇ લોકને પોલીસને યુપીના વિજનોરના નગીના વિસ્તારની એક મસ્જીદથી પકડયા છે.

એસ.પી. સંજયસિંહએ બતાવ્યું ઇંડોને શિયાઇ લોકોને કવોરેંટીનમાં રાખવામાં આવ્યા છે. અમે મસ્જીદના પાંચ લોકો વિરૂધ્ધ મામલો દાખલ કર્યો છે.

(9:23 pm IST)