Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

દિલ્લી : પ મસ્જીદોમાં મળ્યા નિજામુદ્દીન મરકજમાં સામેલ રહેલ ૪૮ વિદેશી

 ન્યુ દિલ્લી : દિલ્લી પોલિસના મુતાબિક ૪૮ વિદેશી જે નિજામુદ્દીન મરકજમાં સામેલ થયા હતા એમને ઉતર-પૂર્વી દિલ્લીની પાંચ મસ્જિદોમાં મળ્યા છે.

આગળની કાર્યવાહી માટે એની સૂચના પોલીસ દ્વારા જિલ્લા આયુકતને આપવામાં આવી છે.

(9:23 pm IST)