Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

૧૩૦૦થી વધુ પોઇન્ટનું ગાબડુઃ નીફટી ૮ર૧૭ આસપાસ : રૂપિયો ૭પ.પપ

મુંબઇ : કોરોના વાયરસ ઇફેકટ : શેરબજાર વધુ તૂટયુ : ર-૧પ કલાકે સેન્સેકસ ૧૩૩ર પોઇન્ટ તુટીને ર૮૧૩પ અને નીફટી ૩૮૦ પોઇન્ટ ઘટીને ૮ર૧૭ ઉપર છે : ડોલર સામે રૂપિયો ૭પ.પપ ઉપર ટ્રેડ કરે છેઃ આઇટીના શેર ઉધામાથે પટકાયા : હીરો ૧૬રર, એચસીએલ ૩૩, એરટેલ ૪૧૪, મહિન્દ્રા ર૬૭, ઇન્ફોસીસ ૬૦૧, ટેક મહિન્દ્રા પ૧૮, ચોલામંડલ ૧૪૧, કેઇસી ૧૭૦, પીવીઆર ૧૦૮૦, ગુજ. પીપાવાવ પ૪, ફીનોલેકસ ર૧પ, યસ બેંક ર૩ ઉપર છે.

(3:34 pm IST)