Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન અને બધા ધારાસભ્યોના વેતનમાં માર્ચમાં ૬૦ ટકાનો કાપઃ ડેપ્યુટી સી.એમ. અજીત પવારની ઘોષણા

મુંબઇઃ મહારાષ્ટ્રના ડેપ્યુટી સી.એમ. અને રાજયના નાણામંત્રી અજીત પવારએ કહ્યું કે સી.એમ. અને બધાજ ધારાસભ્ય સહિત નિર્વાચિત પ્રતિનિધિઓના વેતનમાં ૬૦ ટકા (માર્ચ મહિનાના વેતનમાં) કાપ  કરવામાં આવશે.

અજીત પવારએ કહ્યું ગ્રેડ એ, અને બી અધિકારીઓના વેતનમાં પ૦ ટકા અને ગ્રેડ સી ના કર્મચારીઓના વેતનમાં રપ ટકાના કાપની ઘોષણા કરી, ગ્રેડ ડી ના કર્મચારીઓના વેતનમાં કોઇ કાપ નહીં આવે.

(12:00 am IST)