Gujarati News

Gujarati News

News of Monday, 1st April 2019

સોશિયલ મીડિયાનો પ્રત્યેક મિનીટે અભૂતપૂર્વ ઉપયોગ

પ્રત્યેક મિનીટે ૪,૭૩,૪૦૦ ટ્વિટ : ગૂગલ ઉપર પ્રત્યેક મિનીટે ૩૭,૮૮,૧૪૦ સર્ચ : ૧,૨૯,૮૬,૧૧૧ ટેક્સ્ટ મેસેજ પ્રતિ મિનિટ

 

એક રસપ્રદ વિગતો જાણવા મળી છે. સોશિયલ મીડિયામાં પ્રત્યેક મિનીટે ,૭૩,૪૦૦ ટ્વિટ મોકલવામાં આવે છે .

૪૫ લાખ જેટલા વિડીયો દર મિનિટે યૂટ્યુબમાં જોવામાં આવે છે. ગૂગલ ઉપર પ્રત્યેક મિનીટે ૩૭,૮૮,૧૪૦ સર્ચ કરવામાં આવે છે

,૨૯,૮૬,૧૧૧ ટેક્સ્ટ મેસેજ પ્રતિ મિનિટ મોકલવામાં આવે છે.એમેઝોન દ્વારા દર એક મિનિટે ૧૧૧૧ પેકેજો મોકલવામાં આવે છે

સ્પોટીફાઈ ઉપર ,૫૦,૦૦૦ ગીતો પ્રત્યેક મિનિટે દર્શાવવામાં આવે છે અને ઇંસ્ટાગ્રામ ઉપર ૪૯૩૮૦ ફોટોગ્રાફ્સ દર મિનિટે પોસ્ટ કરવામાં આવે છે

(10:35 pm IST)