Gujarati News

Gujarati News

News of Monday, 1st April 2019

તોફાની વરસાદ વચ્ચે ડયુટી કરતો રહ્યો સિપાહીઃ આસામ પોલીસે શેયર કર્યાે વિડીયો

આસામ પોલીસએ ટ્રાફીક પોલીસ કોન્સ્ટેબલ મિુથનદાસનો એક વિડીયો શેયર કર્યો છે. જેમાં તે ગૌહાટીમાં તોફાની વરસાદ દરમ્યાન રેન કોટ વગર પોતાની ફરજ બજાવી રહ્યો છે. દાસએ કહ્યું કે મારી ફરજ સવારે ૭ થી બપોરના ૧ર વાગ્યા સુધીની હતી. ૧ર વાગવાના પાંચ મિનીટ પહેલા જ તોફાની વરસાદ શરૂ થયો હતો અને હું લગભગ ર૦ મિનિટ સુધી ફરજ બજાવતો રહ્યો.

(10:32 pm IST)