Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

બીજુ બાળક ન થતાં પતિએ બે મોટાભાઇઓ પાસે પત્નીનું યૌન શોષણ કરાવ્યું

લખનૌ : મોહનલાલગંજના એક ગામમાં મહિલાને બીજુ બાળક ન થતા પતિેએ પોતાના બે મોટાભાઇઓ દ્વારા પત્નીનું યૌન શોષણ કરાવ્યુ અને વિરોધ કરતા મારપીટ કરી ત્રણ તલાક આપી ઘરની બહાર કાઢી મુકી હતી.

આલમબાગની મહિલાના લગ્ન મોહનલાલ ગંજમાં થયેલ. લગ્નના બે વર્ષ બાદ મહિલાને પુત્ર જનમેલ પણ બીજા બાળક માટે પતિ-પત્નીના મનમાં ખેદ હતો. મહિલાના આરોપ મુજબ પતિએ તેના બે ભાઇઓ દ્વારા તેનું યૌન શોષણ કરાવેલ. મઞિલાએ ૧૦૯૦ અને પોલીસને ફરીયાદક રેલ પણ મદદ ન મળેલ. સોશ્યલ મીડીયામાં મામલો વાયરલ થતાં ખળભળાટ મચી ગયેલ.

(2:50 pm IST)