Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

મહારાષ્ટ્રમાં આજે સવારે પણ ૮૨૯૩ નવા કેસ નોંધાયા, તો કેરળમાં ૩૨૫૪ કેસ સાથે આ બે રાજ્યોમાં ૧૧૫૦૦ થી વધુ કોરોના કેસ નોંધાયા છે

પુણેમાં ફરી હાહાકાર મચ્યો છે, ૧૧૮૫ નવા કેસ : મુંબઈમાં ૧૦૫૧ અને નાગપુર ૯૯૪ તથા અમરાવતી માં ૮૬૨ નવા કોરોના કેસ નોંધાયા : ગુજરાતમાં આજે સવાર સુધીમાં ૪૦૭ નવા કોરોના કેસ નોંધાયા છે : ભારતમાં આજ સવાર સુધીમાં કુલ ૧૫૫૦૦ નવા કોવિડ-૧૯ના કેસ નોંધાયા

મહારાષ્ટ્ર     :  ૮,૨૯૩

કેરળ         :  ૩,૨૫૪

પુણે          :  ૧,૫૮૫

મુંબઈ        :  ૧,૦૫૧

નાગપુર      :  ૯૯૪

અમરાવતી   :  ૮૬૨

પંજાબ        :  ૫૮૨

કર્ણાટક       :  ૫૨૧

તામિલનાડુ   :  ૪૭૯

ગુજરાત      :  ૪૦૭

મધ્યપ્રદેશ   :  ૩૬૩

બેંગ્લોર       :  ૩૧૨

દિલ્હી         :  ૧૯૭

પ.બંગાળ     :  ૧૯૨

ચેન્નાઈ       :  ૧૮૨

તેલંગણા     :  ૧૭૬

હરિયાણા     :  ૧૭૪

ઈન્દોર       :  ૧૬૫

રાજસ્થાન    :  ૧૫૬

છત્તીસગઢ    :  ૧૪૧

આંધ્રપ્રદેશ    :  ૧૧૭

અમદાવાદ   :  ૧૦૭

ઉત્તરપ્રદેશ   :  ૧૦૦

ઓડીશા      :  ૮૭

સુરત         :  ૭૦

કોલકતા      :  ૭૦

જમ્મુ કાશ્મીર :  ૫૮

ગોવા         :  ૫૪

વડોદરા      :  ૫૨

ચંદીગઢ      :  ૫૧

ભોપાલ       :  ૪૯

હિમાચલ પ્રદેશ  :        ૪૭

ઝારખંડ       :  ૪૪

ઉત્તરાખંડ     :  ૪૩

રાજકોટ      :  ૪૨

જયપુર       :  ૨૬

બિહાર        :  ૨૫

અમેરિકામાં ફરી કોરોના કેસો ઘટવા લાગ્યા, છેલ્લા ૨૪ કલાકમાં ૪૯ હજાર નવા કેસ નોંધાયા

બ્રાઝિલમાં ૩૪ હજાર, ફ્રાન્સમાં ૧૯ હજાર, ઇંગ્લેન્ડ અને જર્મનીમાં ૬ હજાર ભારતમાં ૧૫૫૦૦ અને યુનાઈટેડ આરબ અમીરાતમાં થોડા ઘટીને ૨૯૦૦ નવા કેસ નોંધાયા છે : જ્યારે  ઓસ્ટ્રેલિયામાં ૫, ચીનમાં ૧૯ અને હોંગકોંગમાં  ૨૨ નવા કોરોના કેસ નોંધાયા

અમેરીકા      :   ૪૯,૪૧૨ નવા કેસો

બ્રાઝીલ       :   ૩૪,૦૨૭ નવા કેસો

ફ્રાન્સ          :   ૧૯,૯૫૨ નવા કેસો

ઈટલી         :   ૧૭,૪૫૫ નવા કેસો

ભારત         :   ૧૫,૫૧૦ નવા કેસો

રશિયા        :   ૧૧,૩૫૯ નવા કેસો

જર્મની        :   ૬,૧૧૭ નવા કેસો

ઈંગ્લેન્ડ       :   ૬,૦૩૫ નવા કેસો

યુએઈ         :   ૨,૯૩૦ નવા કેસો

બેલ્જીયમ     :   ૨,૭૬૦ નવા કેસો

કેનેડા         :   ૨,૩૦૭ નવા કેસો

જાપાન        :   ૧,૨૦૧ નવા કેસો

સાઉથ કોરીયા :   ૩૫૫ નવા કેસો

સાઉદી અરેબીયા  :      ૩૨૨ નવા કેસો

હોંગકોંગ      :   ૨૨ નવા કેસ

ચીન          :   ૧૯ નવા કેસ

ઓસ્ટ્રેલિયા    :   ૫ નવા કેસ

ભારતમાં ફરી પાછો કોરોના વધવા લાગ્યો :છેલ્લા ૨૪ કલાકમાં નવા ૧૫,૫૧૦ કેસ નોંધાયા, ૧૧૨૦૦ સાજા થયા

નવા કેસો     :   ૧૫,૫૧૦ કેસો

નવા મૃત્યુ     :   ૧૦૬

સાજા થયા    :   ૧૧,૨૮૮

કુલ કોરોના કેસો  :      ૧,૧૦,૯૬,૭૩૧

એકટીવ કેસો  :   ૧,૬૮,૬૨૭

કુલ સાજા થયા   :      ૧,૦૭,૮૬,૪૫૭

કુલ મૃત્યુ      :   ૧,૫૭,૧૫૭

કુલ વેકસીનેશન  :      ૧,૪૩,૦૧,૨૬૬

૨૪ કલાકમાં ટેસ્ટ :      ૬,૨૭,૬૬૮

કુલ કોરોના ટેસ્ટ   :      ૨૧,૬૮,૫૮,૭૭૪

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા      :   ૨,૯૨,૫૫,૩૪૪ કેસો

ભારત         :   ૧,૧૦,૯૬,૭૩૧ કેસો

બ્રાઝીલ       :   ૧,૦૫,૫૧,૨૫૯ કેસો

(2:49 pm IST)