Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

ઈસરો દ્વારા આ વર્ષમાં ૧૪ અવકાશી મિશન એક પછી એક છોડવા માટે તૈયાર: માનવ રહિત ચંદ્ર મિશન પણ સામેલ

ઇસરોએ ૨૦૨૧માં પ્રક્ષેપણ માટે ૧૪ મિશન  અત્યારથી તૈયાર ગોઠવ્યા છે. આ વર્ષના અંતમાં અવકાશ એજન્સીનું પ્રથમ માનવરહિત ચંદ્ર મિશન પણ તેમાં સામેલ છે: ઇસરોના અધ્યક્ષ કે. શિવાનની જાહેરાત..

(12:00 am IST)