Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

એફબીઆઈએ સંવેદનશીલ દસ્તાવેજોની તપાસના ભાગરૂપે અમેરિકી જો બિડેનના રેહોબોથ અને ડેલાવેર બીચ હાઉસ ખાતે ફરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું

જોકે સરકારી વર્ગીકરણ ધરાવતો કોઈ વધારાનો રેકોર્ડ પ્રાપ્ત થયો નથી. બિડેનના એટર્ની બોબ બૌરે કાર્યવાહીની પુષ્ટિ કરતા જણાવ્યું કે આ નવી સર્ચ "પ્રમુખના સંપૂર્ણ સમર્થન અને સહકાર" સાથે કરવામાં આવી હતી અને બપોરે સાડા ત્રણ કલાક ચાલી'તી

(12:39 am IST)