Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

બજેટમાં શું સસ્‍તુ - શું મોંઘુ થશે

શું સસ્‍તુ

LED ટીવી , કપડા  , મોબાઇલ ફોન  ,રમકડા , મોબાઇલ કેમેરા લેન્‍સ , ઇલેકટ્રીક વાહનો , હિરાના ઘરેણા, બાયોગેસ સાથે જોડાયેલી વસ્‍તુઓ ,સાઇકલ ,લિથિયમ સેલ્‍સ

 

શું મોંઘુ

સિગારેટ , દારૂ, છત્રી , વિદેશી કિચન , ચીમની , સોનુ, આયાતિત ચાંદીનો સામાન ,પ્‍લેટિનમ ,એકસ-રે મશીન  ,હિરા

 

*    ટીવી, સાયકલ, રમકડા, મોબાઇલ ફોન,

     કેમેરા, ઇલેકટ્રીક વાહન સસ્‍તા થશે

*    સોનુ - હિરા - ચાંદી મોંઘુ થશે

*    રસોડામાં વપરાતી ચીમની મોંઘી થશે

*    ઘરેણા પર આયાત ડયુટી વધાઇ

*    સિગારેટ મોંઘી થશે

(3:07 pm IST)