Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

બજેટની સાથે-સાથે

* ૩૮૦૦ કરોડ ડીજીટલ ઈન્‍ડિયા માટે ફાળવણી * ૧૦ હજાર કરોડ ટેલીકોમ સિસ્‍ટમ માટે ફાળવણી * ૫.૯ લાખ કરોડ ઈન્‍ફાસ્‍ટ્રકચર માટે ફાળવણી * બીટકોઈનને ગેરકાયદેસર ગણાશે અને તેના ઉપર પગલા લેવામાં આવશે * ૮ કરોડ મહિલાઓને ઉ*વલા યોજનામાં મફત ગેસ કનેકશન * ૪ કરોડ વિજળી કનેકશન નવા ગરીબીરેખા નીચે રહેતા તેને મફત કનેકશન * ૬ કરોડ નવા શૌચાલય બનાવવાનું લક્ષ્ય * ૪ લાખ પ્રધાનમંત્રી ગ્રામીણ યોજના ઘર માટે * ૫૦૦ કરોડ ગ્રીન પાર્ક માટે * ૧૧ લાખ કરોડ આવાસ યોજના માટે * ૨૬૦૦ કરોડ સિંચાઈ યોજના માટે ફાળવણી * ગરીબોને મફત ડાયાલીસીસ * ૨૪ નવી મેડીકલ કોલેજ શરૂ કરાશે * આદિવાસી વિસ્‍તારમાં ‘‘એકલવ્‍ય સ્‍કુલ'' શરૂ કરાશે * પ્રધાનમંત્રી જનધન યોજનામાં દરેક સબસીડી આપવામાં આવશે * પાંચ સંસદીય વિસ્‍તારમાં એક મેડીકલ કોલેજની ફાળવણી * ૬૦૦ કરોડ ટીબીના દર્દીઓ માટે ફાળવણી * ૧૦ કરોડ લોકોને હેલ્‍થ પ્રોટેકશન નીચે સમાવેશ કરવામાં આવશે * ૨૦૨૨ સુધીમાં દરેક ગરીબોને ‘‘ઘરનું ઘર'' લક્ષ્ય * ૫૭૫૦ ગ્રામીણ ગરીબ કુટુંબ માટે ફાળવણી કરી તેમના બાળકોને અભ્‍યાસ માટે ફાળવણી કરવાની * ૧૨૦૦ કરોડ હેલ્‍થ સેન્‍ટર - પ્રાથમિક સારવાર  કેન્‍દ્રો માટે ફાળવણી * ૫ લાખ નવા સ્‍વાસ્‍થ્‍ય સેવા કેન્‍દ્ર બનાવાશે * ‘‘આયુષ્‍યમાન ભવઃ'' નવી સ્‍વાસ્‍થ્‍ય યોજના * ૫ લાખનો દરેક કુટુંબ માટે સ્‍વાસ્‍થ્‍ય યોજના શરૂ કરવામાંના  ૧૦ કરોડ લોકો માટે રૂા. ૫ લાખનો વિમો મળશે, અનેક નવી રોજદારી મળશે * ૪૦% લોકોને હેલ્‍થ વિમા યોજનામાં સમાવેશ કરવામાં આવશે * ૩ લાખ કરોડ મુદ્રા લોન માટે ફાળવણી, જેથી અનેક નવી રોજગારી મળશે * ૫૬૬૧૯ કરોડ નાના સ્‍મોલ ઈન્‍ડસ્‍ટ્રીઝના ઉત્‍થાન માટે * ૩૯૧૩૫ કરોડ લઘુમતી જ્ઞાતિના નાના ઉદ્યોગ માટે * ૧૨% લેખે જીપીએફમાં સરકારી ફાળો અપાશે * દેશના દરેક જીલ્લામાં સ્‍કીલ ડેવલપમેન્‍ટ કેન્‍દ્રો ખોલવામાં આવશે * ૯૯ નવા શહેરોને સ્‍માર્ટ શહેરો બનાવાશે * ૨૬૦૦ કરોડ સિંચાઈ માટે * ૭૧૪૯ કરોડ ટેક્ષટાઈલ્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝને મદદ માટે ફાળવણી * રેલ્‍વે માટે ૧ લાખ ૪૮ કરોડની ફાળવણી * ૪૦૦૦ કિલોમીટર ઈલેકટ્રીસીટી થશે * રેલ્‍વેની દરેક લાઈન બ્રોડગેજ બનાવાશે * દરેક રેલ્‍વે સ્‍ટેશન ઉપર એકસેલેટર તથા વાઈફાઈની સવલત. * ૧૨૦ નવા એરપોર્ટ થયા * મુંબઈમાં રેલ્‍વે માટે ૯૦૦ કરોડની ફાળવણી * ૬૦૦ રેલ્‍વે સ્‍ટેશન આધુનિક બનાવાશે * હાલના એરપોર્ટની સંખ્‍યા ડબલ કરાશે : હવે ભારતમાં ૧૨૦ એરપોર્ટ કામ કરશે. * આ વર્ષે નવા ૭૦૦ રેલ્‍વે એન્‍જીન બનાવાશે. * સરકાર રેલ્‍વે માટે ૧ લાખ ૪૮ હજાર કરોડ ખર્ચ કરશે. * મુંબઈ લોકલ રેલ્‍વેમાં રૂા.૧૧ હજાર કરોડના ખર્ચે ડબલ લાઈન ટ્રેક કરાશે અને ૯૦કિ.મીનો વધારો કરાશે. *ટ્રેઈનમાં વાઈ ફાઈ, સીસીટીવી અને સ્‍ટેશનો ઉપર એકસીલેટર મુકાશે. * રેલ્‍વેના બધા નેટવર્ક બ્રોડ ગેજમાં બદલાશે. * અનુસુચિત જાતિ કલ્‍યાણ માટે ૫૬,૬૧૯ અને અનુસુચિત જનજાતિ માટે ૩૯,૧૩૫ રૂપિયા ભેગા કરશે સરકાર * માનવ રહિત રેલ્‍વે કોસીંગની બદલે ડિજીટલમાં બદલાશે. *માલ-સામાન માટે રેલ્‍વેમાં ૧૨ વેગન બનાવાશે. * આધારથી દરેક જરૂરીયાતમંદનો ફાયદો મળ્‍યો, આધારથી જરૂરી સેવાઓ લોકો સાથે જોડાયેલી છે. ફેકટ્રીઓને પણ આધાર જેવો નંબર અપાશે. * દેશમાં એરપોર્ટની સંખ્‍યા ૧૨૪ ઉપર પહોંચી. * કાપડ ઉદ્યોગો માટે ૭૧૪૮ કરોડ રૂતિયાની જોગવાઈ. *  ૫ઞ્‍ ટેકનીક માટે ચેન્‍નઈમાં ટેસ્‍ટીંગ. * દેશમાં બિટકોઈન જેવી ક્રિપ્‍ટો કરન્‍સી નહી ચાલે. * ડીજીટલ ઈન્‍ડિયા માટે બમણી ફાળવણી રૂા.૩૭૩ કરોડ અપાયા. * ૧ લાખ ગ્રામ પંચાયતને ઈન્‍ટરનેટથી જોડાશે, ૨.૫૦ લાખ ગામડાઓમાં બ્રોડ બેન્‍ડ સુવીધા. * ૯ હજાર કિલોમીટરના નેશનલ હાઈ-વે બનાવવાનું કામ પુરૂ.

(1:39 pm IST)