Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

વજુભાઇ વાળાને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા યેદીયુરપ્પા

રાજકોટ : કર્ણાટકના મુખ્યમંત્રીશ્રી યેદીયુરપ્પાએ આજે ર૦ર૧ના વર્ષના પ્રથમ દિવસે બંગલોર રાજભવન જઇને રાજયપાલશ્રી વજુભાઇ વાળા સાથે નવા વર્ષની શુભેચ્છા આપ-લે કરેલ તે પ્રસંગની તસ્વીર.

(2:49 pm IST)