Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

૨૪ કલાકમાં ૨૦૦૩૬ નવા કેસઃ ૨૫૬ મોત

દેશમાં કુલ કેસ ૧૦૨૮૬૭૦૯: કુલ મૃત્યુ ૧૪૮૯૯૪

નવી દિલ્હી, તા. ૧ :. દેશમાં કોરોના વાયરસના કેસ સતત ઘટી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૦૦૩૬ નવા કેસ સામે આવ્યા છે અને આ દરમિયાન ૨૫૬ લોકોના મોત થયા છે. દેશમાં કુલ કેસની સંખ્યા ૧૦૨૮૬૭૦૯ની થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક ૧૪૮૯૯૪નો થયો છે. અત્યાર સુધીમાં કુલ ૯૮૮૩૪૬૧ લોકો સાજા થયા છે. જયારે એકટીવ કેસ ૨૫૪૨૫૪ થયા છે.  કોરોનાથી દૈનિક મોતમાં ઘટાડો નોંધાતા ભારત હવે આ મામલામાં ૧૨મા ક્રમે આવ્યુ છે. એટલે કે દુનિયાના ૧૧ દેશ એવા છે જ્યાં રોજ ભારતથી વધુ મોત થાય છે. અમેરિકા, બ્રાઝીલ, જર્મની, મેકસીકો, યુકે, રૂસ, ઈટાલી, કોલેન્ડ, સાઉથ આફ્રિકા, ફ્રાન્સ અને સ્પેનમાં હજુ ભારત કરતા વધુ મોત થઈ રહ્યા છે.  વિશ્વમાં કુલ કેસ ૨૦૪૪૫૬૫૪ થયા છે. જ્યારે કુલ મોત ૩૫૪૨૧૫ થયા છે. એકટીવ કેસ ૨૨૬૫૮૧૭૯ છે.

અમેરિકામાં આજે પણ કોરોના વાયરસ પોઝિટિવના અઢી લાખથી વધુ કેસ નોંધાયા

બ્રાઝીલ અને ઈંગ્લેન્ડમાં પણ કોરોનાનો કહેર યથાવત છે : બ્રાઝીલમાં ૫૬ હજાર આસપાસ અને ઈંગ્લેન્ડમાં ૫૦ હજાર નવા કેસો નોંધાયા : ઓસ્ટ્રેલિયામાં અને ચીનમાં પણ કેસો નોંધાયા

અમેરીકા      :  ૨,૩૪,૫૫૦ નવા કેસો

બ્રાઝીલ       :  ૫૫,૮૫૩ નવા કેસો

ઈંગ્લેન્ડ       :  ૫૦,૦૨૩ નવા કેસો

રશિયા       :  ૨૬,૫૧૩ નવા કેસો

ફ્રાન્સ         :  ૨૬,૪૫૭ નવા કેસો

ભારત        :  ૨૧,૮૨૧ નવા કેસો

જર્મની       :  ૧૯,૨૮૫ નવા કેસો

ઈટલી        :  ૧૯,૦૩૭ નવા કેસો

કેનેડા         :  ૭,૪૭૬ નવા કેસો

જાપાન       :  ૩,૪૭૬ નવા કેસો

યુએઈ        :  ૧,૭૨૩ નવા કેસો

બેલ્જીયમ     :  ૧,૬૭૭ નવા કેસો

સાઉથ કોરીયા   :        ૧,૦૪૮ નવા કેસો

સાઉદી અરેબીયા :        ૧૧૩ નવા કેસ

હોંગકોંગ      :  ૫૪ નવા કેસ

ઓસ્ટ્રેલિયા   :  ૩૧ નવા કેસ

ચીન         :  ૨૫ નવા કેસ

દેશમાં સવાર સુધીમાં ૨૨ હજાર આસપાસ નવા કોરોના કેસો નોંધાયા છે અને ૨૯૯ના મૃત્યુ થયા છે

નવા કેસો    :  ૨૧,૮૨૧ કેસો

નવા મૃત્યુ    :  ૨૯૯

સાજા થયા   :  ૨૬,૧૩૯

કુલ કોરોના કેસો :        ૧,૦૨,૬૬,૬૭૪

એકટીવ કેસો :  ૨,૫૭,૬૫૬

કુલ સાજા થયા  :        ૯૮,૬૦,૨૮૦

કુલ મૃત્યુ     :  ૧,૪૮,૭૩૮

૨૪ કલાકમાં ટેસ્ટ        :        ૧૧,૨૭,૨૪૪

કુલ ટેસ્ટ      :  ૧૭,૨૦,૪૯,૨૭૪

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા      :  ૨,૦૨,૨૬,૯૯૧ કેસો

ભારત        :  ૧,૦૨,૬૬,૬૭૪ કેસો

બ્રાઝીલ       :  ૭૬,૧૯,૯૭૦ કેસો

કેરળ અને મહારાષ્ટ્ર કોરોના કેસોમાં સતત આજે પણ પ્રથમ નંબરે

ચંદીગઢ, આસામ, ગુરૂગ્રામ, ગોવામાં સૌથી ઓછા કેસ નોંધાયા છે

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં માત્ર ૭૮૦ કેસ નોંધાયા

કેરળ        :    ૫,૨૧૫

મહારાષ્ટ્ર    :    ૩,૫૦૯

૫. બંગાળ   :    ૧,૧૭૦

છત્તીસગઢ  :    ૧,૦૬૯

ઉત્તરપ્રદેશ  :    ૯૮૦

કર્ણાટક      :    ૯૫૨

તામિલનાડુ :    ૯૩૭

મધ્યપ્રદેશ  :    ૮૬૬

ગુજરાત     :    ૭૮૦

મુંબઈ       :    ૭૧૪

રાજસ્થાન   :    ૬૮૯

દિલ્હી       :    ૫૭૦

બેંગ્લોર      :    ૫૫૪

પુણે         :    ૫૫૨

ઉત્તરાખંડ    :    ૪૪૯

તેલંગણા    :    ૪૧૫

બિહાર       :    ૩૯૨

પંજાબ      :    ૩૬૮

આંધ્રપ્રદેશ  :    ૩૩૮

કોલકતા     :    ૩૨૬

ઓડીશા     :    ૩૧૫

ચેન્નાઈ      :    ૨૭૫

હરિયાણા    :    ૨૭૧

ઝારખંડ     :    ૨૨૩

ઈન્દોર      :    ૨૨૩

હિમાચલ પ્રદેશ  :        ૨૨૦

જમ્મુ કાશ્મીર    :        ૨૧૭

ભોપાલ     :    ૨૦૨

લખનૌ      :    ૧૮૭

અમદાવાદ  :    ૧૫૭

જયપુર      :    ૧૩૬

ગોવા       :    ૯૭

ગુરૂગ્રામ     :    ૯૬

આસામ     :    ૭૬

ચંદીગઢ     :    ૬૭

૨૯ દેશોનાં એક કરોડથી વધુ કોરોના વેકસીનના ડોઝ અપાઈ ચૂકયા છે

સૌથી વધુ ચીનમાં ૪૯ લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી : ત્યારે સૌથી ઓછી બલ્ગેરીયામાં ૪૬૦૦ લોકોને અપાયેલ છે : ભારતમાં ૧૨ જાન્યુઆરી પછી ગમે ત્યારે રસીકરણ શરૂ થઈ જશે તેવા નિર્દેશ મળે છે

ચીન      :   ૪૫,૦૦,૦૦૦

યુએસએ  :   ૩૧,૩૪,૫૪૧

યુકે       :   ૯,૪૭,૨૦૬

ઈઝરાયલ :   ૮,૦૦,૦૦૦

રશિયા    :   ૪,૪૦,૦૦૦

જર્મની    :   ૧,૩૧,૬૨૬

કેનેડા     :   ૮૪,૬૭૭

પોલેન્ડ   :   ૩૬,૩૦૦

મેકિસકો  :   ૨૪,૯૯૮

ડેનમાર્ક   :   ૨૩,૮૯૫

ઈટલી    :   ૧૪,૮૧૩

સ્લોવેનીયા   :  ૯,૭૫૦

ચીલી     :   ૮,૬૩૮

ક્રોટીયા   :   ૭,૮૬૪

પોર્ટુગલ  :   ૭,૫૮૫

બલ્ગેરીયા       :        ૪,૬૦૮

(3:49 pm IST)