Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

વિવિધ દેશમાં નવા વર્ષની થઈ ઉજવણીઃ ભવ્ય આતાશબાજી સાથે નવા વર્ષનું આગમન

નવા વર્ષને આવકારવા દુબઈના બુર્જ ખલિફાને રંગીન રોશનીથી શણગારવામાં આવ્યુ હતુઃ ત્યારે ભવ્ય આતાશબાજી પણ કરવામાં આવી હતી

નવી દિલ્હી, તા.૧: દુનિયાભરના વિવિધ દેશમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે લંડનમાં પણ નવા વર્ષની ઉજવણી કરવામાં આવી. નવા વર્ષને આવકારવા લંડન આઈને રોશનીથી શણગારવામાં આવ્યુ હતુ. ત્યારે ભવ્ય આતાશબાજી સાથે નવા વર્ષની લંડનવાસીઓએ ઉજવણી કરી. પેરીસના આર્કેડ ટ્રિઓમ્ફીમાં ભવ્ય આતાશબાજી કરી વર્ષ ૨૦૨૦ને વધાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત આર્કેડ ટ્રિઓમ્ફીને રોશનીથી પણ શણગારવામાં આવ્યું હતું.

ત્યારે નવા વર્ષને વધાવવા મોટી સંખ્યામાં લોકો ટ્રિઓમ્ફી ખાતે ઉમટી પડ્યા હતા. તો પેરિસના એફિલ ટાવર ખાતે ભવ્ય રોશની અને આતશબાજી કરી ૨૦૨૦નું સ્વાગત કરાયું હતું. તો આ તરફ નવા વર્ષને આવકારવા દુબઈના બુર્જ ખલિફાને રંગીન રોશનીથી શણગારવામાં આવ્યુ હતુ. ભવ્ય આતાશબાજી પણ કરવામાં આવી હતી. અને લોકોએ નવા વર્ષને ઉત્સાહ સાથે આવકાર્યુ હતુ. થાઈલેન્ડમાં પણ આતાશબાજી સાથે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. ગ્રીસમાં પણ નવા વર્ષને આવકારવામાં આવ્યુ.. ગ્રીસના ઐતિહાસિક શહેર એથન્સમાં પણ નવા વર્ષની ભવ્ય ઉજવણી કરાઈ હતી. એથન્સના એક્રોપોલીસ ખાતે આતિશબાજી કરી ૨૦૨૦ને વિદાય આપવામાં આવી હતી. જયારે દુબઈમાં પણ નવા વર્ષની ઉજવણી કરવામાં આવી.

ગ્રીસમાં પણ નવા વર્ષને આવકારવામાં આવ્યુ.. ગ્રીસના વિવિધ શહેરોમાં નવા વર્ષની ઉત્સાહભેર સાથે ઉજવણી કરવામાં આવી. જયારે ભવ્ય આતાશબાજીથી ગ્રીસના વિવિધ શહેરો ઝગમગી ઉઠ્યા હતા. થાઈલેન્ડમાં પણ નવા વર્ષની ઉજવણી કરવામાં આવી. ભવ્ય આતાશબાજી સાથે લોકોએ નવા વર્ષને ઉત્સાહ સાથે આવકાર્યુ હતુ. દુબઈમાં પણ નવા વર્ષની ઉજવણી કરવામાં આવી. નવા વર્ષને આવકારવા દુબઈના બુર્જ ખલિફાને રંગીન રોશનીથી શણગારવામાં આવ્યુ હતુ. ત્યારે ભવ્ય આતાશબાજી પણ કરવામાં આવી હતી. અને લોકોએ નવા વર્ષને ઉત્સાહ સાથે આવકાર્યુ હતુ.

ફ્રાંસમાં પણ નવા વર્ષની ઉજવણી રંગેચંગે કરવામાં આવી. પેરીસના એફિલ ટાવર અને આર્કેડ ટ્રિઓમ્ફીમાં ભવ્ય આતશબાજી કરી વર્ષ ૨૦૨૧દ્ગચ વધાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત આર્કેડ ટ્રિઓમ્ફીને રોશનીથી પણ શણગારવામાં આવ્યું હતું. ત્યારે નવા વર્ષને વધાવવા મોટી સંખ્યામાં લોકો ટ્રિઓમ્ફી ખાતે ઉમટી પડ્યા હતા. તો પેરિસના એફિલ ટાવર ખાતે ભવ્ય રોશની અને આતશબાજી કરી ૨૦૨૧દ્ગફ્રત્ન સ્વાગત કરાયું હતું. તો આ તરફ લંડનમાં પણ નવા વર્ષની ઉજવણી કરવામાં આવી. નવા વર્ષને આવકારવા લંડન આઈને રોશનીથી શણગારવામાં આવ્યુ હતુ. ત્યારે ભવ્ય આતાશબાજી સાથે નવા વર્ષની લંડનવાસીઓએ ઉજવણી કરી હતી.

(10:05 am IST)