Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

(1:55 pm IST)
  • હિમાચલમાં ભૂકંપ : હિમાચલ પ્રદેશના છાંભા વિસ્તારમાં આજે 3.6 રિક્ટર સ્કેલનો ભૂકંપ આવ્યો છે access_time 8:28 pm IST

  • અમેરીકામાં કોરોનાનો ગજબનાકનો ફુંફાડો ચાલુઃ ચીન કરતા કેસો વધ્યા : યુ.એસ.એ.માં કોરોનાના ૮૨ હજાર કેસો નોંધાયાઃ ઇરાનમાં મૃત્યુઆંક ૨૦૦૦ access_time 11:31 am IST

  • NEET ૩ મે એ યોજાશે કે પછી પોસ્ટપોન્ડ થશે ? મુંઝવણ : મેડીકલમાં પ્રવેશ માટે યોજાતી NEET (નીટ) આગામી ૩ મે, ૨૦૨૦ના રોજ યોજવાનું NTA (નેશનલ ટેસ્ટીંગ એજન્સી) દ્વારા નકકી કરાયેલ છે. પરંતુ આજે તેના એડમીટ કાર્ડ ડાઉનલોડ થતા ન હોય, વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાઇ ગયા છે. કોરોના તથા લોકડાઉનને કારણે નીટની પરીક્ષા ૩મે,૨૦૨૦ના રોજ લેવાશે કે મોડી જશે તે બાબતની જાહેરાત કેન્દ્ર સરકારના એચ.આર.ડી મીનીસ્ટ્રી તરફથી વહેલીતકે થાય તેવુ લાખો વિદ્યાર્થીઓ ઇચ્છી રહયા છે. access_time 3:28 pm IST