Gujarati News

Gujarati News

News of Thursday, 11th June 2020

(4:06 am IST)
  • 1 ઓગસ્ટ સુધીમાં સરકારી બંગલો ખાલી કરી નાખો : તેનાથી મોડું થશે તો પેનલ્ટી ચૂકવવી પડશે : પ્રિયંકા ગાંધીને હાઉસિંગ એન્ડ અર્બન મિનિસ્ટ્રીનો આદેશ : સ્પેશિઅલ પ્રોટેક્શન ગ્રુપ સિક્યુરીટીમાંથી ઝેડ પ્લસ સિક્યુરીટીમાં મુકાયા હોવાથી આ બંગલામાં રહેવાની જોગવાઈમાંથી બાકાત access_time 7:19 pm IST

  • પાકિસ્તાનના ૬ ખેલાડીઓના કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં ઈંગ્લેન્ડ-ટૂરમાં જોડાઈ શકશે : પાકિસ્તાનના ૬ ખેલાડીઓ ફખર ઝમાર, મોહમ્મદ હસનેન, મોહમ્મદ હાફિઝ, મોહમ્મદ રિઝવાન, શાદાબ ખાન અને વહાબ રિયાઝ ત્રણ દિવસમાં બેવાર કોરોના રીપોર્ટ નેગેટિવ જોવા મળતાં તેમની ઈંગ્લેન્ડ- ટૂરમાં જોડાવાની સંભાવના વધી ગઈ છે access_time 2:48 pm IST

  • રાજકોટ : એસઓજી ટીમે મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો ઝડપ્યો:પીએસઆઇ અંસારી & ટીમે ગાંજાનો જથ્થો ઝડપ્યો: ગાંજાના જથ્થા સાથે એક શખ્સની કરી ધરપકડ: મનીષદાન નામના શખ્સને પકડ્યો access_time 11:14 pm IST