Gujarati News

Gujarati News

  • કાશ્મીરમાં આતંકવાદી હુમલાના પગલે-પગલે સુરક્ષા વ્યવસ્થામાં ભારે ફેરફાર : ગુજરાત વિધાનસભામાં તકેદારીના પગલા રૂપે મુલાકાતીઓના પ્રવેશ પાસ બંધ : પ્રવેશ પાસનું કાઉન્ટર જ બંધ કરી દેવામાં આવ્યું: સલામતીના ભાગરૂપે ભારે ચકાસણીઃ પોલીસ અને આઇબી સજ્જ access_time 12:05 pm IST

  • મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ બનાવેલ કમિટીને લોલીપોપ ગણતા કર્મચારી યુનિયનઃ કમર્ચારીઓની વહારે વિપક્ષીનેતા લલિત વસોયા સહિતના ધારાસભ્યો દોડી ગયાઃ સચિવાલય પટાંગણમાં સરકાર વિરોધી ઉગ્ર સૂત્રોચ્ચાર access_time 1:13 pm IST

  • ભારે કરી :ડેટિંગ એપ પર લડાઈ થતા યુવતીએ બોયફ્રેન્ડને આપી ધમકી : કહ્યું દિલ્હીમાં બૉમ્બ ધડાકા કરીશ : ડેટિંગ એપ ટિંડરમાં ચેટ વેળાએ યુવક સાથે ઝઘડો થતા યુવતી વિફરી : પોલીસ ફરિયાદ દાખલ : પોલીસ મુજબ યુવતીએ કહ્યું તમે નથી જાણતા હું કોણ છું,જયારે દિલ્હી પોલીસ પર પરમાણુ હુમલો થશે અને રાષ્ટ્રપતિ ભાવનને ઉડાવી દેવાશે ત્યારે તમને ખબર પડશે હું કોણ છું ' access_time 1:05 am IST