દેશ-વિદેશ
News of Wednesday, 20th February 2019

પ્રસિદ્ધ ડિઝાઈનર કાર્લ લગ઼ેલ્ડ ફિલ્ડનું પેરિસમાં નિધન

નવી દિલ્હી: 20મી અને 21મી સદીમાં સૌથી પ્રસિદ્ધ અને લોકપ્રિય ડિઝાઈનરમાંથી એક કાર્લ લગ઼ેલ્ડ ફિલ્ડનું પેરિસમાં 85વર્ષની વયે  નિધન થયું છે  તે એક ચેનલની ક્રિએટિવ ડાયરેક્ટર હતા જેની સ્થાપન ગ્રેવેલ ચેનેલે ફ્રાન્સમાં કરી હતી 36 વર્ષની વયે 1983માં આ ડાયરેક્ટરનું પદ સાંભળ્યા પછી લગ઼ેલ્ડ ફિલ્ડે ફરીથી ચેનલને જીવિત કરી દીધું હતું અને તેને હેન્ડ બેગ બનાવવાનું શરૂ કરી દીધું હતું.

(5:58 pm IST)