News of Monday, 19th November 2018
પહેલા કદરૂપી દેખાતી આ યુવતીએ પ્લાસ્ટિક સર્જરી કરાવી બદલાવ્યો પોતાનો લુક
નવી દિલ્હી: પૈસા હોઈ તો દુનિયામાં કોઈ પણ મુસીબતને ઓછી કરી શકાય છે આ કહેવત સ્વિઝર્લેન્ડના જ્યૂરિખમાં રહેનાર 24 વર્ષીય સેલિન સેન્ટનો પર એક દમ ફિટ બની છે સેલિન આ દિવસોમાં ઇન્સ્ટ્રેગ્રામ પર સેસેશન બની ગઈ છે પરંતુ 6 વર્ષ પહેલા તે જરા પણ આવી નહોતી સેલિન ટીનેજરને વખતમાં પોતાના દેખાવને લઈને ખુબજ પરેશાન હતી તેના દાંતમાં બ્રેસિંગ લાગેલ હતા અને તેના કારણે જ તે સુંદર દેખાતી હતી પરંતુ જયારે તે 6 વર્ષ પછી પરત ફરી તો લોકો તેને જોતા રહી ગયા હતા અને તેના ઇન્સટ્રાગ્રામ પર ફોલોવર્સની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે લખો રૂપિયાનો ખર્ચો કરીને તેને પ્લાસ્ટિક સર્જરી કરી હોવાની માહિતી મળી રહી છે.
(6:10 pm IST)