News of Tuesday, 17th April 2018
વાયુસેનાએ સૌથી મોટું યુદ્ધાભ્યાસ 'ગગન શક્તિ'2018 કર્યું
નવી દિલ્હી: ચીનથી લઈને પાકિસ્તાન સીમા સુધી અત્યારસુધીમાં સૌથી મોટા યુદ્ધભ્યાસ 'ગગન શક્તિ'2018 કરી રહી છે એક અઠવાડિયાથી ચાલી રહેલ યુદ્ધાભ્યાસ 22 એપ્રિલ સુધી રહેશે આ દરમિયાન જવાનોએ દુશ્મનની ધરતી પર જઈને તબાહી મચાવવાનો અભ્યાસ શરૂ કરી દીધો છે.યુદ્ધાભ્યાસમાં લગભગ 600 લડાકુ વિમાન સાથે ટ્રાન્સપોર્ટ વિમાન અને હેલીકૉપટરનો પણ સમાવેશ કરવામાં આવે છે.
(6:15 pm IST)