News of Thursday, 31st October 2019
૧૬ વર્ષિય એકિટવિસ્ટ ગ્રેટા થનબર્ગએ રૂ.૩૭ લાખનો પુરસ્કાર લેવાથી કર્યો ઇન્કાર
સ્વીડનની ૧૬ વર્ષિય પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થન બર્ગએ રૂ.૩૭ લાખનો પર્યાવરણીય પુરસ્કાર લેવાથી મનાઇ કરતાં કહ્યું છે કે પર્યાવરણથી જોડાયેલ અભિયાનને પુરસ્કારની જરૂરત નથી.
ગ્રેટાએ કહ્યું જરૂરત છે કે સતામાં બેસેલ લોકો પુરસ્કારો નહી પણ વૈજ્ઞાનિક ઉપાયોની તરફ ધ્યાન આપે આ પુરસ્કાર એમને સ્ટોકહોમમાં નોર્ડિક કાઉસિંલએ આપ્યો હતો.
(10:34 pm IST)