દેશ-વિદેશ
News of Thursday, 31st October 2019

ફિલીપીંસમાં 6.8ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: ફિલીપીંસમાં ફરી એકવાર ગુરુવારના રોજ ભૂકંપના જોરદાર ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે. રિક્ટર પૈમાના પર તેમની તીવ્રતા 6.8ની આંકવામાં આવી છે. આ ભૂકંપની અસર દક્ષિણી ફિલીપીંસના મીંડાનોઓ દ્વીપ પર મહેસુસ કરવામાં આવ્યા છે. ભૂકંપના થયેલ નુકશાન વિષે હજુ સુધી જાણવામાં આવી રહ્યું નથી. આ પહેલા પણ ફિલીપીંસમાં મંગળવારના રોજ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે.

                     મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર દક્ષિણી ફિલીપીંસમાં હતો આ ભૂકંપના જટકાના કારણે હજુ સુધી કોઈ પણ પ્રકારની નુકશાની કે જાનહાનિના સમાચાર મળી રહ્યા નથી.

(6:13 pm IST)