News of Saturday, 31st August 2019
અમેરિકા સાથે વાતચીતની આશા ધીરે-ધીરે ખત્મ થઇ રહી છે : ઉતર કોરિયાની ટિપ્પણી
ઉતર કોરિયાના ઉપ વિદેશમંત્રી ચો-સોન-હુઇએ કહ્યું કે અમેરિકા સાથે વાતચીતની એમના દેશની આશા ધીરે-ધીરે ખતમ થઇ રહી છે.
એમનુ આ નિવેદન એવા સમયમાં આવ્યુ જયારે અમેરિકી વિદેશ મંત્રી માઇક પોમ્પેઓએ કહ્યું હતુ અમે માનીએ છીએ કે ઉતર કોરિયાના રૂમા વ્યવહારને નજરઅંદાજ ન કરવામા આવે.
ઉતરકોરિયાએ કહ્યું પોમ્પેઓ અમેરિકી કુટનિતીનો એક ઝેરીલો છોડ છે.
(12:51 am IST)