News of Saturday, 31st August 2019
તૂર્કીને હટાવી રોમાનીયાએ ટી-ર૦ ઇતિહાસમાં સૌથી મોટી જીત મેળવી
કોન્ટિનેંટલ ક્રિકેટ કપમા તુર્કીને ૧૭૩ રનથી હરાવી રોમાનિયાએ ટી-ર૦ ઇતિહાસમાં સૌથી મોટી જીત હાંસલ કરી. તામિલનાડુમાં જન્મેલ સોફટવેર પ્રોફેશ્નલ શિવકુમાર પેરીયાલવારના ૧૦પ(૪૦) રનની મદદથી રોમાનિયાએ રર૬/૬ નો સ્કોર બનાવ્યો હતો.
ટી-ર૦ માં઼ સૌથી મોટી જીત નો પાછલો રેકોર્ડ ર૦૦૭ માં કેન્ટાને ૧૭ર રનોથી હરાવનાર શ્રીલંકાના નામે હતો.
(11:13 pm IST)