દેશ-વિદેશ
News of Friday, 31st July 2020

ઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે અનોખા પ્રકારનું જીવ જોવા મળ્યું

નવી દિલ્હી: એક અત્યંત દુર્લબ અને મોટા કાળનું જીવ ઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે લોકોને જોવા મળ્યું. જેને જોઈને ત્યાંના પર્યટક આશ્ચર્યચકિત થઇ ગયા. કારણ કે જીવનો ચહેરો કોઈ એલિયન જેવો દેખાતો હતો. જીવને ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા પ્રાંતના દક્ષિણ-પશ્ચિમ કિનારા પર આવેલ કેનેટ નદી પાસે જોવા મળ્યો હતો.એલિયન જેવા દેખાતા જીવનું નામ ઓસન સનફિશ છે. સનફિશને કૈથ રૈમ્પટન અને તેમના પતિએ શોધી હતી જે તે સમયે તે કિનારે રજાઓ ગાળવા આવ્યા હતા. બંને જાનવરોના ડોક્ટર છે. તેમનું કહેવું હતું કે તેમણે પહેલા ક્યારેય પ્રકારનો જીવ જોયો હતો.ઓસ્ટ્રેલિયાના એક અખબારમાં છપાયેલા સમાચાર અનુસાર કૈથ રૈમ્પટને જણાવ્યું કે માછલી લગભગ 2 મીટર લાંબી અને તેટલી ઊંચાઈની હતી. પરંતુ, બાદમાં જાણવા મળ્યું હતું કે તે પોતાની પ્રજાતિની સૌથી નાની માછલી છે.

            પ્રજાતિમાં આના કરતા બમણા મોટા આકારની માછલીઓ હોય છે.ત્યારબાળમ માછલીને ટુરિસ્ટ ટિમ રોથમેન અને જેમ્સ બરહૈમેં જોઈ. બંનેએ પણ કહ્યું કે માછલી અદ્દલ કોઈ એલિયન જેવી લાગતી હતી. તેમણે કહ્યું કે તેમણે પણ પ્રકારની માછલી પહેલા ક્યારેય નથી જોઈ. ગત વર્ષે, દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં એક માછીમારે એક સનફિશ પકડી હતી.એક સ્વસ્થ અને વયસ્ક સનફિશ 3 મીટર લાંબી અને 4.2 મીટર ઊંચી અને લગભગ 2.5 ટનની હોય છે. ખતરનાક અને હુમલાખોર હોઈ શકે છે. સાથે અત્યંત સુંદર દેખાતી હોઉં છે.

(5:57 pm IST)