દેશ-વિદેશ
News of Thursday, 31st May 2018

પિતાની હત્યા કરવાના મામલે અમેરિકાની અદાલતે ભારતીય મૂળના યુવકને 25 વર્ષની કેદની સજાની સુનવણી કરી

નવી દિલ્હી: અમેરિકામાં પિતાની ગોળીમારીને હત્યા કરનાર એક ભારતીય મૂળના 22 વર્ષીય યુવકને 25 વર્ષની જેલની સજાની સુનવણી કરવામાં આવી છે મિડિલસેક્સ કાઉન્ટીના અભિયોજક એન્ડ્ર્યુ કેરીએ એક બયાનમાં જણાવ્યું હતું કે 53 વર્ષીય પિતાની હત્યા કરવાના મામલે ગયા અઠવાડિયે સુપિરિયર અદાલતના ન્યાયાધીશે ન્યૂજર્સીના વિશાલ શાહને 25 વર્ષની જેલની સજાની સુનવણી કરી છે.

 

(6:33 pm IST)