દેશ-વિદેશ
News of Thursday, 31st May 2018

જાપાનમાં શિકાર દરમ્યાન 122 ગર્ભવતી મિંક વ્હેલના મોત

નવી દિલ્હી: જાપાનમાં વ્હેલ માછલીઓની વિવાદિત વર્ષના અભિયાનમાં 122 ગર્ભવતી મિંક વ્હેલની  મૃત્યુ થયું હોવાનું જાણવામાં આવી રહ્યું છે અભિયાનને વૈજ્ઞાનિક અનુસંધાન બતાવીને તેનો બચાવ કરી રહ્યું છે પરંતુ સંરક્ષણવાળી તેને ખુબજ અનાવશક્ય જણાવે છે ગયા મહીનેજ વ્હેલહીલિંગ કમિશનને જાપાની અધિકારીએ એક રિપોર્ટ આપ્યો હતો.જેમાં જણાવવામાં આવ્યું હતું કે એટાર્કટિકામાં ચાર મહિનામાં આભીયાન ચાલ્યું અને માર્ચમાં પૂર્ણ થયું હતું તે દરમિયાન 333 મિક મૃત્યુ પામી હતી.

(6:32 pm IST)