દેશ-વિદેશ
News of Tuesday, 31st March 2020

ચીનના સિચુઆન પ્રાંતના જંગલોમાં ભભૂકેલ આગે 19 લોકોનો જીવ લીધો

નવી દિલ્હી:ચીન દક્ષિણ-પશ્ચિમ પ્રાંત સીચુઆનમાં જંગલમાં લાગેલ આગને બુજાવવા માટે 19 લોકોના મૃયુ નિપજ્યા છે એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સોમવારના રોજ બપોરના સમયે આગ લાગી હતી.આગને બુજાવવા માટે ફાયર બ્રિગેડ સહીત અન્ય 700 કર્મચારીઓને પણ બોલાવી લીધા હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:18 pm IST)