News of Thursday, 31st January 2019
આજે અમે વિતેલા ૪૦ વર્ષોમાં સૌથી વધારે દબાણ અને મોટા આર્થિક પ્રતિબંધનો સામનો કરીએ છીએ : ઇરાન
ઇરાની રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ કહ્યું છે કે આજે અમે વિતેલા ૪૦ વર્ષોંમાં સૌથી ભારે દબાણ અને આર્થિક પ્રતિબંધોનો સામનો કરી રહ્યા છીએ. એમણે કહ્યું આજે અમારી સમસ્યાઓનુ મુખ્ય કારણ અમેરીકા અને એમના સહયોગીઓનો દબાવ છે. કર્તવ્યનિષ્ઠ સરકાર અને ઇસ્લામિક વ્યવસ્થાને જવાબદાર નથી ગણતા. હાલમા ઇરાનમાં આર્થીક તંગી વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન થયા છે.
(10:44 pm IST)