દેશ-વિદેશ
News of Saturday, 30th November 2019

ઓએમજી.......આ ઝાડ પર ઉગે છે 40 પ્રકારના ફળ: કિંમત જાણીને ઉડી જશે સહુ કોઈના હોશ

નવી દિલ્હી: અત્યારસુધી આપણે એવું સાંભળતા હોઈએ છીએ કે ઝાડ પર માત્ર એક જ પ્રકારના ફળ આવે છે પરંતુ એવું નથી દુનિયામાં એવી પણ જગ્યા છે જ્યાં એક જ ઝાડ પર 40 પ્રકારના ફળ ઉગે છે. આ વાત પર વિશ્વાસ કરવો સહુ કોઈને કઠિન બની જાય તેમ છે પરંતુ આ એક હકીકત છે.

                 અમેરિકામાં એક વિજ્યુઅલ આર્ટ્સના પ્રોફેસરે  એક એવા અદભુત ઝાડને તૈયાર કર્યું છે જેના પર જુદા જુદા પ્રકારના 40 પ્રકારના ફળ ઉગે છે આ ચમત્કારી ઝાડ ટ્રી ઓફ 40ના નામથી જાણીતું હોવાનું જાણવામાં આવી રહ્યું છે. આ અનોખા પ્રકારના છોડની કિંમત 19 લાખ રૂપિયા છે.

(5:54 pm IST)