ચાઇલ્ડહુડ પ્રેમીઓએ નક્કી કરેલું કે ૫૦ વર્ષે સિંગલ હોઇશું તો પરણીશું અને ખરેખર હાલમાં બન્ને પરણ્યાં
ન્યુયોર્ક તા ૩૦: અમેરિકાના મિનેસોટા રાજયના સેન્ટ પોલ શહેરમાં રહેતા ૫૪ વર્ષના રોન પામર અને બાવન વર્ષની કિમ્બર્લી ડીન જયારે હાઇ સ્કુલમાં ભણતા હતા ત્યારે એક વર્ષ માટ તેમની વચ્ચે રોમેન્ટિક રિલેશનશીપ રહી હતી. જોકે એ પછી ૧૯૮૧ માં બન્ન છુટા પડી ગયા. રિલેશનશીપ તુટયા પછી બન્નેના અલગ-અલગ પાર્ટજર સાથે ોગ્ન પણ થઇ ગયા એ પછી ફરીથી તેઓ સંપર્કમાં આવ્યા. એ વખતે બન્નેની ઉંમર ોગભગ ૩૦-૩૨ વર્ષની હશે. બન્ને મળ્યા એના થોડાક વર્ષો પહેલા જ તેમણે ડિવોર્સ લીધા હતા. બેજુના પ્રેમીઓએ પોતપોતાના જીવનસાથી સાથેની દુખભરી કહાણીઓ શેર કરી અને હળવા થયાં ખલબત તેમણે એ વખતે લગ્ન કરી લેવાનું વિચાર્યુ, પરંતુ પછી નક્કી કર્યુ કેે જો ૫૦ વર્ષનાથયા પછી આપેશીંગલ જ હોઇશું તો લગ્ન કરીશું લગભગ વીસ વર્ષના બ્રેક પછી ગયા વર્ષે બન્ને ફરી મળ્યા અને જુન મહીનામાં ચેમણેલગ્ન કર્યા