News of Wednesday, 30th May 2018
બેલ્જીયમમાં ગોળીબારીમાં 3ના મોત
નવી દિલ્હી: અભિયોજક કાર્યાલયની પ્રવક્તા કૈથરીન કોલીગનોને જણાવ્યું હતું કે હુમલાખોરોનો ઉદેશ હજુ સુધી જાણવામાં નથી આવી રહ્યું મીડિયા દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બંદૂકધારીઓએ કેફેમાં 2 પોલીસ અધિકારીઓની ગોળી મારીને હત્યા કરી દીધી હતી અને ત્યારબાદ તે લેયસી વાહા શાળામાં ભાગી ગયા હતા જ્યાં તેમને એક મહિલા સફાઈકર્મીને બંધક બનાવી દીધી હતી.
(6:26 pm IST)