દેશ-વિદેશ
News of Wednesday, 30th May 2018

આ દેશમાં મુસ્લિમ લોકોને રાખવું પડે છે 22 કલાક સુધી રોજુ

નવી દિલ્હી: રમજાનના પવિત્ર મહિનામાં દુનિયાભરમાં મુસ્લિમ લોકો રોજા રાખતા હોય છે રોજા દરમિયાન તે સવારે વહેલા જાગીને જમ્યા બાદ આખો દિવસ કઈ પણ ખાતા પિતા નથી હોતા કોઈ સામાન્ય વાત નથી પરંતુ દુનિયામાં એક દેશ એવો પણ છે કે જ્યાં લોકોને લગભગ 22 કલાક સુધી રોજુ રાખવું પડે છે યુરોપીય દેશ આઈસલૅન્ડમાં અડધી રાતે સૂર્ય આઠમી જાય છે અને બે કલાક બાદ ઉગી જાય છે ત્યારે કુલ મળીને લોકોને 22 કલાકનું રોજુ રાખવું પડે છે.

(6:25 pm IST)