News of Wednesday, 30th May 2018
અહીંયા કુંવારા છોકરા માટે લગ્ન કરવા માટે તરશે છે યુવતીઓ
નવી દિલ્હી:દુનિયામાં એક દેશ એવો પણ છે કે જ્યાં એક ગામમાં છોકરીઓ લગ્ન કરવા માટે તરસી જતા હોય છે કુંવારા છોકરાઓ ન મળવા પર યુવતીઓ પરણિત યુવક સાથે લગ્ન કરવા માટે મજબુર બની જાય છે અને ઘણી છોકરીઓતો કુંવારા છોકરાની ચાહનામાં આખી જિંદગી કુંવારી બેસી રહે છે છોકરીઓની અપેક્ષા છોકરાની સંખ્યામાં ઓછી હોય છે.બ્રાઝીલમાં આવેલ આ ગામમાં 18થી30 વર્ષ સુધી છોકરીઓની ભરમાર રહે છે લગભગ 600 મહિલાઓની આબાદી વાળા આ ગામમાં 300થી વધુ છોકરીઓને લગ્ન માટે યુવકો નથી મળી રહ્યા.
(6:24 pm IST)