દેશ-વિદેશ
News of Friday, 29th November 2019

જાપાનના પૂર્વ પી.એમ. યાસુહિરોનુ ૧૦૧ વર્ષની ઉમરે નિધન

જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી યાસુહિરોનું ૧૦૧  વર્ષની ઉમરમાં નિધન થયું છે.  ૧૯૮ર થી ૧૯૮૭ સુધી જાપાનના પ્રધાનમંત્રી રહેલા નાકાસોન ૧૯૪પ મા જાપાનના આત્‍મસમર્પણ પછી ટોકીયો પોલીસ વિભાગમાં સામેલ યા હતા.

યાસુહિરો પૂર્વ અમેરિકી રાષ્‍ટ્રપતિ રોનાલ્‍ડ રીગન સાથેની દોસ્‍તી માટે પ્રખ્‍યાત છે.   યાસુહિરો દક્ષિણ કોરિયા જનારા પહેલા જાપાની પી.એમ હતા

(11:07 pm IST)