દેશ-વિદેશ
News of Friday, 29th November 2019

જાપાન અને દક્ષિણ કોરિયા વચ્ચે ડિસેમ્બરમાં થશે વ્યાપારિક વાર્તા

નવી દિલ્હી: દક્ષિણ કોરિયા અને જાપાન વ્યાપારિક પ્રતિબંધોને લઈને ડિસેંબરમાં સાતમા ચરણની વાતચીત શરૂ કરવા પર સહમત થયા છે દક્ષિણ કોરિયાના વ્યાપર,ઉદ્યોગ,અને ઉર્જા મંત્રાલયના પ્રવક્તાદ્વારા વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી હોવાનું માલુમ પડી રહ્યું છે.

          વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બને દેશો વચ્ચે થયેલ દ્વિપક્ષીય બેઠક પછી પ્રવક્તાએ કહ્યું હતું કે બને પક્ષોએ ડિસેંબરના ત્રીજા અઠવાડિયામાં ટોક્યોની નીયાર્ત નીતિઓ પર ચર્ચા માટે સાતમા ચરણની વાતચીત શરૂ કરવા પર સહમતી વ્યક્ત કરી છે.

(6:52 pm IST)