દેશ-વિદેશ
News of Friday, 29th November 2019

આ છે દુનિયાની સૌથી પાંચ મોંઘી શરાબની બોટલો: કિંમત જાણીને ઉડી જશે સહુ કોઈના હોશ

નવી દિલ્હી: શરાબ પીવી સ્વાસ્થ્ય માટે ખુબજ નુકશાનકારક છે તેમ છતાં પણ દુનિયાઆખીમાં મોટી સંખ્યામાં લોકો તેનું સેવન કરી રહ્યા છે મોટાભાગે અમીરોના ઘરમાં મહેમાનોના સામે મોંઘી મોંઘી શરાબ આપવામાં આવે છે. જેથી કરીને તેમની શાખામાં વધારો થાય પાંચ શરાબની બોટલોની હાલમાં ખુબજ ચર્ચા થઇ રહી છે. જેની કિંમત જાણીને સહુ કોઈના હોશ ઉડી જાય તેમ છે.

                એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પાંચ શરાબમાં સૌથી પહેલા નંબર પર આવે છે ટકીલા બોટલમાં 6400 હીરા ઝડેલ છે અને તેને મેક્સિકોમાં સૌથી પહેલા લોંચ કરવામાં આવી હતી. ત્યારપછીના કરેમેં આવે છે ડીવા વોડકા ત્યાર પછી પેંફોલ્ડ્સ એમ્યુલ ત્યારપછીના ક્રમે આવે છે ડી બ્રિગનેક મિડાસ અને પાંચમાં નંબર પર આવે છે ડૈલમોર 62 તો પાંચ સૌથી મોંઘી શરાબની બોટલની કિંમત જાણીને સહુ કોઈના હોશ ઉડી જાય તેમ છે.

(6:50 pm IST)