દેશ-વિદેશ
News of Tuesday, 29th September 2020

આ વૃક્ષ પડી ગયું છે કે પડવાનું છે?

મલેશિયાના તાઇપિંગમાં આવેલા લેડ ગાર્ડન્સમાં એક વૃક્ષને બચાવવા માટે સ્થાનિકોએ આકાશ પાતાળ એક કર્યા છે. એની મોટી ડાળી ઢળી પડી છે ત્યારે મૂળ સહિત ડાળી નમી ન પડે એ માટે આજુબાજુમાં પેવમેન્ટ કરીને એને સપોર્ટ આપવામાં આવ્યો છે. જોકે એની સૌથી મોટી ડાળી ગાર્ડનમાં બનાવવામાં આવેલા વોકિંગ ટ્રેક પર નમી પડી હોવાથી જોગર્સ અને વોકર્સ આ ઝાડની ડાળીને અડીને પસાર થઇ શકે છે.

(10:12 am IST)