દેશ-વિદેશ
News of Wednesday, 29th August 2018

રશિયા કરી રહ્યું છે સૌથી મોટા યુદ્ધનો અભ્યાસ

નવી દિલ્હી: આવતા મહિને રશિયા સૌથી મોટા યુદ્ધ અભ્યાસનું આયોજન કરશે 1980ના સમય પછી અહીંયા આ સૌથી મોટું યુદ્ધ અભ્યાસ હશે જેમાં લગભગ 3000000 સૈનિકો અને 1000 વિમાન ભાગ લેશે રશિયાના રક્ષા મંત્રી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું દેશના પૂર્વી વિસ્તારમાં 11થી 15 સપ્ટેમ્બર સુધી વોસ્ટોક-2018 અભ્યાસ હશે જેમાં ચીન અને મંગોલિયા પણ ભાગ લેશે.

(6:01 pm IST)