દેશ-વિદેશ
News of Saturday, 29th June 2019

અફઘાન સુરક્ષાબળોએ 40 આતંકવાદીઓની ધરપકડ કરી

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના દક્ષિણ કંધાર પ્રાંતમાં છેલ્લા 10 દિવસમાં સરકારી બળોના હથિયારોથી 40 આતંકવાદીઓની ધરપકડ કરી છે એક સ્થાનિક સમાચાર  એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કંધાર જિલ્લામાં છેલ્લા 10 દિવસોમાં અભિયાન ચલાવીને 40 આતંકવાદીઓની ધરપકડ કરી છે જેમાં લોકલ કમાન્ડરનો પણ સમાવેશ થઇ રહ્યો છે.

(6:47 pm IST)